હાય હાય...યુવકે વોટ્સએપ પર બોલાવી કોલ ગર્લ, પછી જે થયું જાણીને અંધારા આવી જશે

ક્યારેક ક્યારેક એવું જાણવા મળે છે કે આપણા પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક ઉત્તરાખંડના કાશીપુરમાં જોવા મળ્યું છે. જ્યાં એક પતિએ કોલ ગર્લને બોલાવી અને તેની સામે જ્યારે કોલગર્લ પહોંચી તો ખબર પડી કે તે યુવતી તો તેની પત્ની હતી. આ મામલો સામે આવ્યાં બાદ વિસ્તારમાં દરેકની જીભે આ જ કિસ્સો જોવા મળી રહ્યો છે. 

હાય હાય...યુવકે વોટ્સએપ પર બોલાવી કોલ ગર્લ, પછી જે થયું જાણીને અંધારા આવી જશે

નવી દિલ્હી: ક્યારેક ક્યારેક એવું જાણવા મળે છે કે આપણા પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક ઉત્તરાખંડ (Uttarakhand) ના કાશીપુરમાં જોવા મળ્યું છે. જ્યાં એક પતિએ કોલ ગર્લ (Call Girl) ને બોલાવી અને તેની સામે જ્યારે કોલગર્લ પહોંચી તો ખબર પડી કે તે યુવતી તો તેની પત્ની હતી. આ મામલો સામે આવ્યાં બાદ વિસ્તારમાં દરેકની જીભે આ જ કિસ્સો જોવા મળી રહ્યો છે. 

વાત જાણે એમ છે કે વોટ્સએપ દ્વારા પતિએ એક મહિલા દલાલનો સંપર્ક કર્યો. ત્યારબાદ કોલ ગર્લની માગણી કરી. જ્યારે તે વ્યક્તિ પાસે કોલ ગર્લ આવી તો તે તેની પત્ની જ નીકળી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ. બંનેએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. 

મળતી માહિતી મુજબ થોડા વર્ષ પહેલા દિનેશપુરમાં રહેતા યુવતના લગ્ન કાશીપુરની આઈટીઆઈ વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતાં. પરંતુ લગ્ન બાદથી જ યુવતી પતિ સાથે નહતી રહેતી અને પિયરમાં જ રહેતી હતી. સાસરે સમય ઓછો વીતાવતી હતી. ત્યારબાદ એક દિવસ યુવતીની એક સખીએ તેના પતિને જણાવ્યું કે તારી પત્ની કોલ ગર્લનું કામ કરે છે. યુવતીના પતિને તેણે એટલા માટે કહી દીધુ કારણ કે યુવતી સાથી તેની બહેનપણીને કોઈ વાત ઝઘડો થયો હતો. 

ત્યારબાદ પતિએ શ્યામપુરમમાં રહેતી એક મહિલા દલાલ જોડે વોટ્સએપ પર સંપર્ક કર્યો. દલાલને યુવકે કહ્યું કે મને એક કોલગર્લ જોઈએ છે. ત્યારબાદ મહિલા દલાલે કેટલીક યુવતીઓની તસવીરો તેને મોકલી. મહિલાએ મેસેજ કર્યો કે આમાંથી કોઈ એક પસંદ કરી લો. પતિએ તસવીરોમાંથી પત્નીને શોધી કાઢી અને પસંદ કરી. મહિલા દલાલનો નંબર યુવકની પત્નીની બહેનપણીએ જ અપાવ્યો હતો. 

જુઓ LIVE TV

ત્યારબાદ યુવકે મહિલા દલાલને પત્ની તસવીર મોકલી અને કહ્યું કે તેને બુક કરો અને આ એડ્રસ પર મોકલી દો. ત્યારબાદ જ્યારે પત્ની કોલ ગર્લ તરીકે પતિની સામે આવી તો બંને હક્કાબક્કા રહી ગયાં. જોરદાર લડાઈ થઈ અને બંનેએ એકબીજા સાથે મારપીટ કરી. પછી બંને પોલીસ સ્ટેશનમાં ગયા અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ  કરી. પત્નીએ આરોપ લગાવ્યો કે તેના પતિના તેની બહેનપણી સાથે સંબંધ છે. જ્યારે પતિએ પત્નીની આ કરતૂત અંગે જણાવ્યું. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news